GSRTC માં કંડક્ટર અને ડ્રાઈવરની 7404 જગ્યાઓ માટે ભરતી 2023
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટર અને ડ્રાઈવર ની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે.
- લાયકત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લઈ અરજી કરે.
- આ કંડક્ટર અને ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી કરી શકો છો.
- તમે GSRTC કંડક્ટર અને ડ્રાઇવરની ભરતી માટે નીચે આપેલી અન્ય માહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તેની જાણકારી મેળવી શકો છો.
- GSRTC કંડક્ટર અને ડ્રાઈવર ભરતી 2023 માટે નવીનતમ અપડેટ મેળવવા માટે નિયમિતપણે જોબ ગુજરાત : સરકારી યોજનાઓ ચેક કરતાં રહો.
GSRTC કંડક્ટર અને ડ્રાઈવર ભરતી 2023
- ભરતી સંસ્થા :-ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
- પોસ્ટનું નામ :- કંડક્ટર અને ડ્રાઈવર
- ખાલી જગ્યાઓ :- 4062+3342 (7404)
- જોબ લોકેશન :- ભારત
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 06-09-2023
- અરજી કરવાની રીત :- ઓનલાઈન
- કેટેગરી :- GSRTC કંડક્ટર અને ડ્રાઈવર ભરતી 2023
નોકરીની વિગતવાર માહિતી:
પોસ્ટસ
- કંડક્ટર: 3342 પોસ્ટ્સ
- ડ્રાઈવર: 4062 પોસ્ટ્સ
પોસ્ટની કુલ સંખ્યા
4062+3342 (7404)
શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ (HSC), કૃપા કરીને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે અધિકૃત સૂચના વાંચી લેવા.
ઉંમર કેટલી હોવી જોઈએ
કંડક્ટર : 18 – 33+1=34, (જન્મ તારીખ :- 06/09/1989 થી 06/09/2005)
ડ્રાઇવર : 25 – 33+1=34, (જન્મ તારીખ :- 06/09/1989 થી 06/09/1998)
(સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/૧૧/૨૦૨૧૮ ૪૫૦૯૦૦/૫. તા.૨૯/૯/ર૦રર માં કરેલ જોગવાઈ મુજબ તા.૧/૯/ર૦રર થી તા.૩૧/૮/૨૦૨૩ સુધીના સમયગાળા સુધી જાહેર કરેલ જાહેરાતમાં ઉપલી વય મર્યાદા માં એક વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.) (અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.)
ડ્રાઇવર માટે ઊંચાઈ
162 cm (અનુ. જનજાતિના ઉમેદવારો માટે ૧૬૦ સે.મી.)
લાઇસન્સ
કંડક્ટર માટે
- પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ
- બેઝ હોવો જરૂરી છે
- વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટિ.
ડ્રાઇવર માટે
- પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ
- બેઝ હોવો જરૂરી છે
- હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઓછામાં ઓછું ૪ વર્ષ જુનું હોવું જરૂરી છે.
- બ્રેક નો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ
- હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષના અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.
પરીક્ષાની પેટર્ન
- કંડક્ટર પરીક્ષા પેટર્ન
- ડ્રાઇવર પરીક્ષા પેટર્ન
અરજી કરવા માટેની ફી
- કંડક્ટર પરીક્ષા માટે
OMR પરીક્ષા ફી : ( જનરલ કેટેગરી માટે : Rs. 250+ચાર્જ) ( અન્ય કેગેગરી માટે: Rs.59)
- ડ્રાઇવર પરીક્ષા માટે
OMR પરીક્ષા ફી : ( જનરલ કેટેગરી માટે : Rs. 250+ચાર્જ) (અન્ય કેગેતરી માટે Rs.59 )
ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રૂપિયા 250
પસંદગી કંઈ રીતે કરવામાં આવશે?
ઉમેદવારોની પસંદગી માટે ડ્રાઇવર પોસ્ટ માટેની લેખિત પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરી ઉમેદવારી નોધાવી શકે છે.
મહત્વની તારીખો
- અરજી કરવાની શરૂઆત : 07/08/2023
- અરજી
- કરવાની છેલ્લી તારીખ :- 06/09/2023
- અરજી ફી ભરવાની છેલ્લી તારીખ :- 08/09/2023
- અરજી કરો (Apply Now) : અહીં ક્લિક કરો
- કંડક્ટર જાહેરાત : અહીં ક્લિક કરો
- ડ્રાઈવર જાહેરાત : અહીં ક્લિક કરો
- સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો