Ads Area

TAT સેકન્ડરીનું પરિણામ જાહેર, અહીં પરિણામ જુઓ

TAT સેકન્ડરીનું પરિણામ જાહેર, અહીં પરિણામ જુઓ

TAT સેકન્ડરીનું પરિણામ જાહેર, અહીં પરિણામ જુઓ


  • રાજ્યમાં ધોરણ 9 અને 10ના શિક્ષકો માટેની મુખ્ય પરીક્ષામાં 23,497 ઉમેદવારો ક્વોલિફાય થયા. 
  •   પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ, મુખ્ય પરીક્ષામાં હાજર રહેલા કુલ 59,448 ઉમેદવારોમાંથી માત્ર 5,639 એટલે કે 9.48 ટકા ઉમેદવારોએ 200માંથી 140થી વધુ ગુણ મેળવ્યા છે.
  •  મહત્વની વાત એ છે કે આ પરિણામ બાદ હવે શિક્ષણ વિભાગના નિર્ણય અનુસાર 120 માર્કસ માટે આગામી ધોરણ 9માં કટઓફ જાહેર કરવામાં આવશે. અને માત્ર 23,497 ઉમેદવારો વર્ગ 10 શિક્ષકોની ભરતી માટે અરજી કરી શકશે.
  •  આમ કુલ 1,21,655 ઉમેદવારો પ્રિલિમ અને મેઈન્સમાં નાપાસ થયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ગત 4 જૂનના રોજ ધોરણ 9 અને 10ના શિક્ષકો માટે પ્રારંભિક પરીક્ષા યોજી હતી. 
  • પરિણામ 13 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1,45,152 ઉમેદવારોએ હાજરી આપી હતી.
  •  પ્રિલિમ્સમાં 200માંથી 70 કે તેથી વધુ માર્કસ મેળવનારા 60,566 જેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. 
  • માત્ર 5,208 ઉમેદવારો એટલે કે કુલ ઉમેદવારોના 3.59 ટકાએ પ્રિલિમ્સમાં 200 માંથી 120 થી વધુ ગુણ મેળવ્યા છે. 
  • પ્રિલિમ્સ પછી 18 જૂને મેઇન્સ લેવાનું હતું પરંતુ બાદમાં તારીખ બદલીને 25 જૂન કરવામાં આવી હતી.
  •  રાજ્યમાંથી કુલ 59448 ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી.
  •  આ પરીક્ષામાં પાસ-ફેલનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 60 ટકાથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોને જ ભરતીના મેરિટમાં સામેલ કરવામાં આવશે.
  •  આજે જાહેર થયેલા પરિણામમાં 200માંથી 110 કે તેથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 44,111 નોંધાઈ છે.
  • TAT(1) મુખ્ય કસોટીની 2023 પરિણામ માટે અહીં ક્લિક કરો👇👇


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

Ads Area