SBI Job Recruitment:6000 જગ્યાઓ માટે એપ્રેન્ટીસની ભરતી જાહેરાત ; Apply Now
- SBI Job Recruitment 2023 :
State Bank of India માં એપ્રેન્ટીસની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.જે તારીખ 1 સપ્ટેમ્બર 2023 થી ફોર્મ ભરવાના ચાલું થઈ ગયા છે તો આજ થી જ તમે ફોર્મ આજથી જ ભરી શકો છો.અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે.આ ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બરમાં લેવામાં આવશે.
- SBI Apprentice Recruitment 2023 :
એપ્રેન્ટીસના પદ માટે આવેદન કરવા માટે આજ થી આવેદન કરી શકશો એટલે કે 1 સપ્ટેમ્બર 2023 થી 21 સપ્ટેમ્બર 2023 સુધી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા અરજી કરી શકાશે.આ એપ્રેન્ટીસના પદ માટેની કુલ જગ્યાઓ 6160 પર ભરતી પ્રક્રિયા જાહેર થઈ છે.
- How to Apply SBI Apprentice 2023
SBI દ્વારા જાહેર કરવામાં એપ્રેન્ટીસ ભરતી માટે 6160 જગ્યાઓ પર ઓનલાઇન આવેદન કરવાનું રહેશે.આ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ state bank of india ની official website : sbi.co.in પરથી apply કરી શકો છો.આ ભરતી પ્રક્રિયા માં ઉમેદવાર માત્ર એક જ રાજ્યમાં એપ્રેન્ટીસની જગ્યા માટે અરજી કરવાની રહેશે.
- SBI Apprentice Eligibility
SBI એપ્રેન્ટીસ તરીકે ઉમેદવારી કરવા ઇચ્છતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.ઉમેદવારોની લઘુતમ વય 20 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ હોવી જોઈએ.
- ઓબીસી વર્ગ માટે ઉંમરમાં 3 વર્ષની છુટછાટ આપવામાં આવે છે.
- SC અને ST ઉમેદવારો માટે 5 વર્ષ માટે છુટછાટ મળવાપાત્ર છે.
- General PWD ઉમેદવારો માટે 10 વર્ષની છુટછાટ,Other Backward Castes નાં PWD ઉમેદવારો માત્ર 13 વર્ષની છુટછાટ,
- SC અને ST નાં PWD ઉમેદવારો માટે 15 વર્ષની છુટછાટ છે.
- SBI Apprentice Selection Process 2023
SBI એપ્રેન્ટીસ ભરતી પ્રક્રિયામાં પસંદગી ઓનલાઇન લેખિત એક્ઝામ થી થશે.આ પરીક્ષા સ્થાનિક ભાષામાં યોજવામાં આવશે.ઉમેદવારોએ આ એક્ઝામ માં 30 મિનિટમાં 100 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
- Apprentice exam language
આ ભરતી એક્ઝામ માં 13 જેટલી પ્રાદેશિક ભાષામાં યોજવામાં આવશે.જેમાં ઉમેદવારો એ કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરવાની રહેશે. આ ભાષાઓમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી,આસામી, બંગાળી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ ભાષાઓમાં એક્ઝામ પેપરનો સમાવેશ થાય છે.
- SBI Apprentice Exam Fees
આ ભરતી પ્રક્રિયામાં General ,OBC ,EWS ,કેટેગરી નાં ઉમેદવારો એ અરજી પ્રક્રિયા માટે ₹ 300 ફી ભરવાની થશે.
SC, ST, PWBD કેટેગરી નાં ઉપેડવારો માટે કોઈ ફી ભરવાની થશે નહિ.
SBI Apprentice Recruitment 2023 માટેની વિગતવાર માહિતી માટે ઉમેદવારોએ SBI ની official website sbi.co.in ની વિઝિટ કરવી.
આ પણ તમને ગમશે :