Ads Area

Free Dish Tv Yojana : કેન્દ્ર સરકાર લાવી "ફ્રી ડિશ ટીવી યોજના", કોન આ યોજનાનો લાભ લઈ શકે?

 Free Dish Tv Yojana : કેન્દ્ર સરકાર લાવી "ફ્રી ડિશ ટીવી યોજના", કોન આ યોજનાનો લાભ લઈ શકે?

ફ્રી ડિશ ટીવી યોજના(Free Dish Tv Yojana 2023)


ફ્રી ડિશ ટીવી યોજના(Free Dish Tv Yojana 2023) :

આ યોજના BIND યોજના તરીકે પણ ઓળખાય છે.આમાં સરકાર ભારતના રાજ્યોનાં નાગરિકોને ફ્રી ડીશ ટીવી ઇન્સ્ટોલ કરશે, જેથી નાગરિકોને કોઈપણ અન્ય સેપ એપ બોક્સની જેમ પૈસા ભરવા નહિ પડે.કોઈ પણ ફી વિના મનોરંજનનો આનંદ માણી શકશે.  

આ લેખમાં અમે તમને Free Dish Tv Yojana વિષે માહિતી આપશું. 


ફ્રી ડિશ ટીવી યોજના(Free Dish Tv Yojana)

  • યોજના    ફ્રી ડીશ ટીવી યોજના-Free Dish Tv Yojana
  • લાભાર્થી : ભારતના રાજ્યોના નાગરિકો
  • ઉદ્દેશ્ય :        ફ્રી મનોરંજન  
  • સેટ અપ બોકસ : 8 લાખ  
  • બજેટ : ₹2,539 કરોડ

ફ્રી ડિશ ટીવી યોજના 2023 (Free Dish Tv Yojana)

  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ફ્રી ડીશ ટીવી યોજનાને લીલીઝંડી આપવામાં આવી છે. સરકાર   યોજનાને 2026 સુધીમાં લાગુ કરવાની યોજના ધરાવે છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય 8 લાખ ઘરોમાં ફ્રી ડીશ ટીવી આપવાનો છે.નકસલવાદી વિસ્તારો સહિત દૂરના સરહદી વિસ્તારો અને આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાનો છે.   આ માટે ₹2,539 કરોડનું બજેટ ફાળવ્યું છે.

દૂરદર્શન અને રેડિયોને બહેતર બનાવવાના ધ્યેય સાથે, આ યોજનથી 80% થી વધુ વસ્તીને ફ્રી ઍક્સેસ આપવામાં આવશે.નાગરિકો પસંદગીની ચેનલો કોઈપણ ખર્ચ વિના મનોરંજન નો આનંદ લઇ શકશે.

યોજનાનો હેતુ (Purpose of Free Dish Tv Yojana)

Free DTH Sceme સમગ્ર દેશમાં આર્થિક રીતે પછાત નાગરિકોને મફત સેટ-ટોપ બોક્સ આપવાનો છે.જેના દ્વારા અંતરિયાણ અને સરહદી વિસ્તારોમાં DTH સેવાઓની ઉપલબ્ધ થશે.

સરકાર 8 લાખ ઘરોમાં ફ્રી ડીશ ટીવી લગાડવાની યોજના બનાવી છે.તેમજ આ યોજનાનો હેતુ AIR FM ના ભૌગોલિક ટ્રાન્સમીટર કવરેજને 59% થી 66% અને વસ્તી મુજબ ટ્રાન્સમીટર કવરેજ 68% થી વધારીને 80% કરવાનો છે. આ યોજના થકી, નાગરિકોને શૈક્ષણિક,માહિતીપ્રદ અને મનોરંજન,અન્ય ચેનલો સાથે મફત દૂરદર્શન ચેનલોનો આનંદ લઇ શકશે.

ફ્રી ડીશ ટીવી યોજના માટેની પાત્રતા

  •  લાભાર્થી ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • દેશના તમામ નાગરિકો ભાગ લઈ શકે છે.
  • ફ્રી ડીશ ટીવી યોજનામાં રજીસ્ટર કરવા માટે કોઈ ચુકવણીની જરૂર નથી.
  • આ યોજના 2026 સુધી ઉપલબ્ધ રહેશે.

ફ્રી ડીશ ટીવી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents of Free Dish Tv Yojana )

  • આધાર કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • પાન કાર્ડ
  • મતદાર ઓળખ કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • રેશન કાર્ડ

ફ્રી ડીશ ટીવી યોજનામાં ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

 આ યોજનામાં અરજી કરવા નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.


  • ફ્રી ડીશ ટીવી યોજનાની સતાવાર વેબસાઇટ પર જાવ.
  • હોમપેજ પર, “Free Dish Tv Application“ વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • પછી ફોર્મ આવશે તેમાં માંગેલી જરૂરી માહિતી ભરો.
  •  માહિતી ભર્યા પછી  “Submit Now“ બટનને ક્લિક કરો.


 Disclaimer :- આ આર્ટિકલ ફક્ત માહિતીના હેતુસર પોસ્ટ કરવામાં આવ્યો છે, વધુ જાણકારી માટે સત્તાવાર વેબસાઇટની વિઝિટ કરો.

  

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

Ads Area