Ads Area

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજને પાંચ કરોડનો દંડ; મોતિયાના ઓપરેશનમાં 12 દર્દીઓની આંખોની રોશની ગુમાવી હતી. પીડિતોને વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો.

  •   સંપૂર્ણ અંધ લોકોને દસ  લાખ રૂપિયા આપવામાં આવશે. 
  •  જ્યારે આંશિક રીતે અંધ દર્દી રૂ.પાંચ લાખ
  •  આરોગ્ય વિભાગે હોસ્પિટલને  વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

Shantaba Medical College, Amreli :
 અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 12 દર્દીઓની આંખોની રોશની ગઈ. ઘટનાની તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. 

કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ પછી સરકારે હોસ્પિટલ સામે કાર્યવાહી કરી છે. રાજ્યના આરોગ્ય વિભાગે રૂ. પાંચ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કુલ 12 દર્દીઓ શાંતાબા મેડિકલ કોલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા. 

આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દર્શાવતા, સંપૂર્ણ અંધ લોકોને દસ  લાખ રૂપિયા આપવામાં આવશે.  જ્યારે આંશિક રીતે અંધ દર્દી રૂ.પાંચ લાખ આરોગ્ય વિભાગે હોસ્પિટલને પાંચ કરોડ નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જે દર્દી આ બેદરકારીનો ભોગ બને છે અને યોગ્ય સારવાર બાદ તેની દૃષ્ટિ પાછી આવે છે 2 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યના કોઈપણ નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કે ખલેલ પહોંચાડનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં આવેલી શાંતાબા કોલેજમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ દર્દીની બેદરકારી અંગે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

Ads Area